Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

માંડવીના દરિયામાં તરતા તરાપા પર રાસ-ગરબાની રમઝટ બોલાવાશે

 

માંડવી :ભારતમાં કદાચ પહેલીવાર માંડવીમાં દરિયામાં તરાપા પર રાસ-ગરબાનું આયોજન કરાયું છે. 'નિ:શુલ્ક આપણી નવરાત્રી'માં ભારતમાતાની આરતી રોજ કરાવા સાથે બાલિકાના જમણા પગનો અંગૂઠો દૂધથી ધોઇને પૂજન કરાય છે.

  રાસ-ગરબાની સમાપ્તિ પણ રાષ્ટ્રગીત ગાન સાથે કરાય છે. પ્રકારના આયોજનની ઠેર-ઠેર નોંધ પણ લેવાઇ છે. 9 વર્ષમાં 27,000થી વધુ કલાકારો પરફોર્મ કરી ચૂક્યા છે.

(11:15 pm IST)