Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જામનગર કોંગ્રેસ, NSUI દ્વારા શિક્ષણ બચાવો અભિયાનઃ નીતિઓનો વિરોધ, ધરણાં સુત્રોચ્ચાર

જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ  તથા યુથ અને NSUI દ્વારા ર્ંશિક્ષણ બચાવો અભિયાર્નં નું આયોજન ખંભાળિયા નાં માનનીય ધારાસભ્ય  વિક્રમભાઈ માડમ નાં  આગેવાની માં સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ડી.કે.વી કોલેજ સકૅલ પાસે ભાજપની શિક્ષણ વિરોધી નિતિઓ નો વિરોધ કરવા ધરણાં અને સુત્રોચ્ચાર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાયૅક્રમ માં જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ  ભીખુભાઈ વારોતરીયા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ  દિગુભા જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બિપેન્દ્રસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન  કર્ણદેવસિહ જાડેજા તથા  પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી  યુસુફભાઈ ખફી તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કે.પી.બથવાર તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ  નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ મતી રંજનબેન ગજેરા તથા જામનગર જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મશરીભાઈ કંડોરીયા, તથા જામનગર શહેર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તૌશિફભાઈ પઠાણ તથા NSUIનાં પ્રમુખ મહીપાલસિહ જાડેજા તથા શકિતસિંહ જેઠવા તથા હાર્દિકભાઈ દવે તથા  જામનગર મહાનગરપાલિકા નાં કોપૉરેટર  જેનમબેન ખફી તથા  કોપૉરેટર  રચનાબેન નંદાણીયા તથા અસ્લમભાઈ ખીલજી તથા કાસમભાઈ જોખીયા તથા નુરમામદ ભાઈ પલેજા તથા ધવલભાઈ નંદા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજભા ઝાલા તથા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ  કલ્પેશભાઈ હડીયલ તથા જામનગર શહેર ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ  સુભાષભાઈ ગુજરાતી તથા પ્રવિણસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાળા, જીગર રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, સાજીદભાઈ બ્લોચ તથા ભરતભાઈ વાળા, અબરારભાઈ ગજીયા,  ઈસ્માઈલભાઈ માણેક, પ્રવિણભાઇ જેઠવા, ચંદ્રસિંહ જાડેજા, બાલુભાઈ લુણા, ગીરીરાજ સિંહ રાઠોડ, ભુપતભાઈ ધમસાણીયા, એ.કે.મહેતા, તુષારભાઈ થોભાણી તથા જામનગર શહેર- જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(3:04 pm IST)