Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગોંડલ પાલિકા દ્વારા સ્‍ટ્રીટ લાઇટનું લોકાર્પણ

ગોંડલઃ નગરપાલિકા દ્વારા પાંજરાપોળ જકાતનાકા થી રુપાવટી ગોળાય સુધી સ્‍ટ્રીટ લાઇટનું લોકાર્પણ યુવા નેતા જયોતિરાદિત્‍યસિંહ જાડેજા (ગણેશભાઇ) ના હસ્‍તે કરાયું હતું. પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઇ કોટડિયા, ઉપપ્રમુખ સંજયભાઇ ધિણોજા, કારોબારી અધ્‍યક્ષ ભરતસિંહ જાડેજા (રૂષિરાજસિંહ), વિજળી શાખા ચેરમેન અશ્વિનભાઇ પાચાણી, જીગ્નેશભાઈ ઠુંમર, લાલભાઇ ટોળીયા, રમેશભાઇ સોંદરવા તથા સુમરા તથા ઘાંચી તથા સંધી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સ્‍ટ્રીટલાઇનનું લોકાર્પણ કર્યું તે તસ્‍વીર.

 

(10:18 am IST)