Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : જૂનાગઢ સિટી અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી     

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટી અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે 

(10:21 pm IST)