Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કચ્છના ત્રણેય ઉચ્ચ પોલિસ અધિકારીઓની બદલી

નવા અધિકારીઓ જે.આર. મોથાલીયા (બોર્ડર રેન્જ આઈજી), મયુર પાટીલ (પૂર્વ કચ્છ એસપી) સૌરભ સીંગ (પશ્ચિમ કચ્છ એસપી) .

ભુજ ;રાજ્ય સરકારે આઈપીએસ અધિકારીઓની કરેલી સામુહિક બદલીઓમાં બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને બે' ડીએસપી પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ,પશ્ચિમ કચ્છના એસપી સૌરભ તોલંબિયાની બદલી થઈ છે. તેમના સ્થાને નિયુક્તિ કરાયેલા નવા અધિકારીઓ જે.આર. મોથાલીયા (બોર્ડર રેન્જ આઈજી), મયુર પાટીલ  (પૂર્વ કચ્છ એસપી)  સૌરભ સીંગ  (પશ્ચિમ કચ્છ એસપી) .

(12:50 am IST)