Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જામનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો : એડિશનલ સેસન્સ જજ,તેમના પત્ની અને માતાને પણ કોરોના

સાંજે શહેરમાં વધુ 13 કેસ અને જિલ્લામાં 9 કેસ પોઝીટીવ : સવારે 33 કેસ સહીત એક જ દિવસમાં 55 કેસ નોંધાતા ફફડાટ

જામનગર : જામનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે આજે શહેરમાં સવારે 33 પોઝિટિવ કેસ આવ્યા બાદ અત્યારે વધુ 13 પોજેટીવ કેસ આવ્યા છે જેમાં એડિશનલ સેસન્સ જજ,તેમના પત્ની અને માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે

 આમ શહેરમાં એક જ દિવસમાં 46 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે જિલ્લામાં 9 કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કોરોનાના 55 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 692 થઇ છે

(8:28 am IST)
  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST

  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST

  • રાજકોટમાં દૂધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડાની હત્યાનો મામલે પ્ર.નગર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ: ગણતરીની મિનિટોમાં પ્ર નગર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી access_time 11:52 pm IST