Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જસદણ યુવા ભાજપ પ્રમુખના જન્મદિવસે સ્વાન માટે૨૨૫ કિલો લાડુનો જમણવાર

જસદણમાં સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ દિવસથી વરુણદેવને રીઝવવા માટે શ્વાનના લાડુ સહિતનો જમણવાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ ના જન્મદિવસ સંગે સ્વાન ભોજન માટે ૨૨૫ કિલો લાડુનો ભોજન માટે ૨૨૫ કિલો લાડુનો જમણવાર જસદણના લક્ષ્મીનારાયણ મંદિર ગૃપ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં જસદણ નગરપાલિકાના મુખ જીજ્ઞેશભાઈ હિરપરા, પૂર્વ મુખ ભરતભાઈ છાયાણી, વસંતભાઈ ટાઢાણી, હસુભાઈ રોકડ, શહેર ભાજપ યુવા મુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકા સદસ્ય ભાવેશભાઈ વદ્યાસિયા, રાજુભાઈ ધાધલ, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ બીબીસી, સંગઠન પર્વના ઈન્ચાર્જ નરેશભાઈ દરેડ, મુકેશભાઈ મહેતા, શાંતુભાઈ મહેતા, નીલભાઈ દુધરેજીયા દિનેશભાઈ ઘેલાણી ,લાખાઆતા વદ્યાસિયા, લાખા આતા માણસરા ,ધીરુભાઈ લાખાવડવાળા ,સાવન હિરપરા, હરિભાઈ માળવીયા ,નારણભાઈ ચોહલિયા, કે કે વ્યાસ સાહેબ, મંદિરના પૂજારી ,સહિતનાઓએ આ લાડુ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમજ વિજયભાઈનો જન્મદિવસ ઉજવ્યો હતો.

(10:02 am IST)