Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કણકોટના પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં બે મિત્રોને ઇજા

રાજકોટ તા. ૨: સોની બજારમાં રહેતો હિરેન શૈલેષભાઇ શેઠ (ઉ.૩૦) નામનો કંસારા યુવાન અને તેનો મિત્ર દિવ્યેશ લાઠીગ્રા (ઉ.૨૫) રાત્રે કાલાવડ રોડ પર ટી પોસ્ટ ખાતે નાસ્તો કરીને બાઇક પર પરત આવતાં હતાં ત્યારે કણકોટના પાટીયા પાસે બાઇક સ્લીપ થઇ જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૬)

(12:02 pm IST)