Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કોડીનારના પ્રાસલી ગામ પાસે કારમાં આગ ભભૂકી ચાર લોકોનો બચાવ

. કોડીનારના પ્રાસલી ગામ પાસે એક આઇ-10 કારમા અચાનક આગ લાગી હતી અને તે થોડીવારમા આગની જવાળાઓમા લપટાઇ ગઇ હતી. જોકે કારચાલકે સાવચેતી દાખવતા કારમા બેઠેલા ચારે ચાર લોકોનો બચાવ થયો હતો.

(9:59 am IST)