Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં મોજા ઉછળ્યા

પ્રવાસીઓ કુદરતી નજારાની મોજ માણતા નજરે પડ્યા

ગુજરાતમાં જામી રહેલા વરસાદી  માહોલ વચ્ચે દ્વારકાના  ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં મોજા ઉછળ્યા છે. જેમાં પ્રવાસીઓ કુદરતી નજારાની મોજ માણતા નજરે પડ્યા હતા. જો કે પ્રવાસીઓ આવા સમયે દરિયાથી દુર રહેવાની સલાહનો ફિયાસ્કો જોવા મળે છે. જેમાં દૂર દૂર સુધી કોઈ સુરક્ષા જવાન કે રેસ્ક્યુ ટીમનો કોઈ સભ્ય નજરે ચડ્યો હતો. તેમજ પ્રવાસીઓ જીવના જોખમે ફોટા પાડતા નજરે પડ્યા હતા

 

(11:34 pm IST)