Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

નારણભાઇ કાછડીયાની સફળ રજૂઆતઃ અમરેલી જીલ્લામાં ૧૨ એમબીબીએસ બોન્‍ડેડ તબીબોની નિમણુંક

Alternative text - include a link to the PDF!

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧: સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી રાજય સરકાર દ્વારા અમરેલી જીલ્લાની વિવિધ હોસ્‍પિટલો/દવાખાનામા ૧૨ (બાર) એમ.બી.બી.એસ. બોન્‍ડેડ ડોકટરોને પ્રતિનિયુકિતથી મુકવામા આવ્‍યા છે. સાસદશ્રીએ અમરેલી જીલ્લામા જીલ્લા મથકે તેમજ તાલુકા મથકે ઘટતા ડોકટરોની નિમણૂંક કરવા બાબતે આરોગ્‍ય મંત્રીશ્રીને તા. ૨૯/૦૭/૨૦૨૧, ૨૧/૯/૨૦૨૧, ૧/૧/ર૦રર અને ૧૩/૮/ર૦રરના પત્રોથી લેખિત તેમજ રૂબરૂ રજૂઆત કરવામા આવેલ હતી.

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજૂઆતના ફળ સ્‍વરૂપે રાજય સરકારના કમિશનરશ્રી, આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાધીનગર દ્વારા તા. ૨૯/૬/ર૦રર ના રોજ નીચે દર્શાવેલ હોસ્‍પિટલ/દવાખાના ઉપર એમ.બી.બી.એસ. બોન્‍ડેડ ડોકટરોની નિમણૂંક કરવામા આવેલ છે. જે બદલ સાસદશ્રીએ રાજયના મખ્‍યમત્રી શ્રી ભપેન્‍દ્રભાઈ પટેલ અને આરોગ્‍ય મંત્રી શ્રી ઋશિકેશભાઈ પટેલનો સહદય આભાર વ્‍યકત કરેલ છે.

નિમણૂકનું સ્‍થળ,                   

સરકારી હોસ્‍પિટલ, લાઠી જી.અમરેલી     

અર્બન હેલ્‍થ સેન્‍ટર, અમરેલી

સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, દામનગર જી.અમરેલી

સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ધારી જી.અમરેલી

મોબાઈલ દવાખાનુ, રાજુલા જી.અમરેલી

જીલ્લા પચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

જીલ્લા પંચાયત, અમરેલી

બોન્‍ડેડડોકટરનું નામ

ચેતનાબેન દિનેશભાઈ કાતરીયા

મસ્‍કતી મુખ્‍તાર અહેમદ રફીકભાઈ

મિલનકુમાર દિનેશભાઈ નાકરાણી

અશ્વિનભાઈ વામણભાઈ પડયા

પાર્થે મહેન્‍દ્રભાઈ પટેલ

ધાર્મિક પોપટભાઈ કળથીયા

આશુતોષભાઈ વિઠલભાઈ ડોબરીયા

માનસીબેન હષેંદભાઈ સિઘ

સાહીલ તુનેશનીતીન રાદીયા

કળપલ રતિલાલ ગજેરા

પ્રિતેશકુમાર મનસુખભાઈ કાસગરા

કિન્નરી પરેશભાઈ ચાપલા

(1:30 pm IST)