Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

આટકોટ પાસે અકસ્‍માત

આટકોટ :.. જસદણ - વિંછીયા રોડ પર ટ્રક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં  ડ્રાઇવર કંડકટર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા રોડ લીસો હોય જેના કારણે આ અકસ્‍માત થયો હતો રોડ લીસો હોય જેને લઇ અકસ્‍માત થતા રહે છે રોડ સારો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવા માંગણી ઉઠી છે. (તસ્‍વીરો : કરશન બામટા -આટકોટ)

(12:30 pm IST)