Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

લોધીકા પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી

ખીરસરાઃ લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વાગુદડ બાલસરમાં વરસાદ પડયો હતો. લોધીકા તાલુકામાં અષાઢી બીજનું શુભમુહૂર્ત મેઘરાજાએ સાચવ્‍યુ હતું. વાગુદડ બાલસર સહિત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. લોધીકાની કોઠાપીપળીફા જતાં ફોફર નદીમાં ધોધમાર પાણીની આવક થઇ છે. લોધીકા તાલુકાના નાધુ પીપળીયા ગામે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(12:14 pm IST)