Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે ઈકો કાર આગમાં ભસ્મીભૂત

ગોંડલઃ ગોંડલ રાજકોટ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે ઈકો કારમાં આગ લાગતા ગોંડલ ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જો કે કોઈ જાનહાની થઈ ન હતી (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:54 pm IST)