Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભાવનગર જિલ્લામાં એક પણ કેસ નહીં: ૧ દર્દી કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૪ કેસો પૈકી ૧૦ સારવાર હેઠળ

ભાવનગર, તા. ૨ :. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા નથી. મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૪ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૬ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:55 am IST)