Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બગસરામાં વીજપોલ ભરેલ ટ્રક ફસાયો

બગસરા : નદીના પટ પાસે અચાનક વીજપોલ ભરેલ ટ્રક રીવેસ લેવા જતા ફસાતા ઘણી મથામણ કરવા છતાં ટ્રક નીકળ્યો ન હતો ત્યારબાદ અનેક પ્રયાસો પછી ટ્રક મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતું અને કોઇપણ જાતની જાનહાની થયેલ નથી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સમીર વિરાણી)

(11:47 am IST)