Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીના કાલિકા પ્લોટ પાસેથી છરી સાથે એક ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૬ પાસેથી છરી સાથે એક શખ્શને  પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાંથી આરોપી ઇમ્તિયાજ કાસમ દલવાણી નામના શખ્શને પોલીસે ઝડપી લઈને આરોપી પાસેથી છરી મળી આવતા હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(10:43 pm IST)