Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જસદણમાં કોરોનાનો કહેર યથાવત: વધુ બે કેસ પોઝીટીવ : જસદણના યુવાન અને જસાપરાના વૃદ્ધને કોરોના વળગ્યો

જસદણમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં જસદણનાં  PGVCL કચેરી સામે રહેતા અબ્દુલભાઇ હારુનભાઇ પરમાર (ઉ.વર્ષ 39 )અને જસાપર ગામે રહેતા ગીરધરભાઇ જમનભાઇ ઢોલરીયા (ઉ.વર્ષ 68 )ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

(1:14 pm IST)