Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મોરબીમાં એન્ગલમાં રિક્ષા ફસાઇ

મોરબીઃસામાકાંઠે આવેલ જીલ્લા સેવાસદન કચેરી પાસે ભારે વાહનો પસાર થઇ ના શકે તેવા હેતુથી લોખંડ એન્ગલ લગાવેલી હોય અને માલવાહક વાહનો નીકળી સકે તેમ ના હોય આમ છતાં એક માલવાહક છોટાહાથી રીક્ષાના ચાલકે ધરાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે લોખંડની એન્ગલમાં રીક્ષા ફસાઈ હતી અને ખાંગી થઇ જવા પામી હતી. તે તસ્વીર.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)(

(12:57 pm IST)