Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જામનગરમાં રોંગ સાઇડમાં રિક્ષાનો અકસ્માતઃ યુવકને ઇજા

જામનગરઃ રાત્રે જામનગરના દિગ્જામ ફલાય ઓવર ઉપર રોંગ સાઇડમાં જતી રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. વિશાલ ઇન્ટરનેશનલ પાસે રીક્ષા ચાલક પોતાની રિક્ષા રોંગ સાઇડમાં ચલાવી જતા અકસ્માત સર્જાયો હતો. રેલ્વેના પાટા ઉપરનો ઓવર બ્રિજમાં અકસ્માત સર્જાતા ભાનુશાળી યુવાન ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે.

(12:53 pm IST)