Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

આદિવાસીઓનો પ્રિય ''તેરા'' તહેવારઃ ડાંગમાં નૃત્યથી વધાવી લેવા ઉત્સાહ

 અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે. આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરાની વિશેષતા એ છે કે, ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલના અળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવતા તેરાન આળું કહેવાય છે. આળુના કંદને પીલા ફુટી ગયા પછી લગભગ પંદરથી વીસ દિવસમાં જમીન ઉપર આવે છે અને પાંદડા ઉપર આવતા જ બીજા પંદર દિવસ નીકળી જાય છે. (૨૩.૩)

(12:00 pm IST)