Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ટંકારાના મીતાણામાં ઝેરી દવા પી લેતા કમલેશ નાયકાનું મોત

 

ટંકારાના મીતાણા ગામે વાડીમાં રહેતા કમલેશ હરિદાસ નાયકા (..૨૦) નામનો યુવાનો કોઈ કારણોસર ઝેરી દવા પી જતા ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:52 am IST)