Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પોરબંદરના દરિયામાં કરંટ : 100થી 110 કી,મી, ઝડપે ફૂકાતો પવન : કાંઠે 3થી 5 મિત્ર ઉછળતા મોજા

પોરબંદર : અરબી સમુદ્રમાં ચક્રવાત વાવાઝોડાની અસરની સંભાવનાના પગલે આજે સાંજે દરિયામાં 100થી 110 કી,મી, ઝડપે પવન ફુંકાવવાનું શરૂ થયું છે અને 3થી 5 મિત્ર મોજા ઉછાળી રહ્યા છે

(8:51 pm IST)