Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કેશોદમાં બપોરે ૪ થી પ-૩૦ વાગ્યા સુધીમાં કરા સાથે અઢી ઇંચ વરસાદ : કેશોદ આસપાસના પૂર્વ તરફના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદઃ કેરીના પાકને નુકશાનીની ભીતિ

કેશોદ : અહીં આજે બપોરે ૪ થી પ-૩૦ દરમ્યાન ધોધમાર વરસાદ પડી જતા અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો કેશોદના અમુક વિસ્તારમાં કરા પડા હતા. પૂર્વ તરફના ગામડાઓમાં સાંજના ૬ વાગ્યેસુધી વરસાદ ચાલુ હતો આ વરસાદને કારણે કેશોદ પંથકમાં કેરીના પાકને નુકશાન થયાનું ભીતી સર્જાય છે.

(6:07 pm IST)