Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સોરઠના શાપુરમાં વરસાદી ઝાપટા : જુનાગઢમાં વરસાદી માહોલઃ ધુળની ડમરીઓ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ સોરઠ વિસ્તારનાં શાપુરમાં બપોર બાદ વરસાદી ઝાપટા શરૃઃ જુનાગઢમાં વાદળો છવાયા બાદ ભારે પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડીઃ શહેરમાં વરસાદી માહોલ છવાયો

(5:19 pm IST)