Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગોંડલમાં કપીલ મારકણાની હત્યાના પ્રયાસમાં ૩ની ધરપકડ

ગોંડલમાં રૂપિયાની લેતીદેતીમાં કપીલ મારકણા નામના પટેલ યુવાનનું અપહરણ કરી રેતીના ઢગલામાં દાટી દઈ હત્યાના પ્રયાસના ગુનામાં ગોંડલના પીઆઈ એ.વી. જાડેજા તથા સ્ટાફે આરોપી અરવિંદ ગોક ળભાઈ બાંભવા, રવિ ઉર્ફે બલી ખુરીભાઈ વકાતર તથા ચંદુ બટુકભાઈ સિંધવ રહે. ત્રણેય ગોંડલનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી હતી. તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:48 pm IST)