Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સતત બીજા દિવસે બીએસએફે કચ્છના કોટેશ્વર નજીક કોરીક્રિક પાસેથી ચરસ ઝડપી પાડ્યું

(ભુજ) કચ્છના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફે ચરસના ૧૩ પેકેટ  બિનવારસુ ઝડપ્યા છે. આ ૨૦ લાખથી વધુનો ચરસનો જથ્થો ઝડપાયો છે. કચ્છ માં સતત બીજા દિવસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયુ છે.

નેવી ઇન્ટેલીજન્સની કાર્યવાહી પછી સતત બીજા દિવસે બીએસએફ દ્વારા ચરસ ઝડપાયું છે.

(1:11 pm IST)