Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભૂજથી પશ્ચિમ બંગાળના શ્રમીકો વતન રવાના

ભૂજઃ પશ્ચિમ બંગાળના ૧૬૫૦ શ્રમીકોને વતન લઇ જવા માટે સ્પેશીયલ ટ્રેઇન ભૂજ-મિદનાપુર રવાના થઇ હતી. લોકડાઉન-૪માં શરતી છૂટછાટ અને સરકારની ગાઇડ લાઇન જિલ્લા વહીટી તંત્ર રેલવે પોલીસ. સીવીલ ડિફેન્સ તથા સ્વામીનારાયણ મંદિર, તેરા તુજકો અર્પણ અભિયાન સંસ્થા યાત્રિકોને સુકો નાસ્તો પાણી માસ્ક મીઠાઇ આપી સહકાર  આપેલ શ્રમિકોની ટ્રેઇન તથા સવામીનારાયણના સંતો દ્વારા ફૂડ પેકેટ અપાયા તે તસ્વીરો.

(11:34 am IST)