Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગોંડલ યાર્ડમાં વાવાઝોડાની ચેતવણીના પગલે આવક બંધ

ગોંડલ : યાર્ડમાં વાતાવરણ અને વાવાઝોડાને લઇને બે દિવસ તમામ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:22 am IST)