Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીને ત્યાં GST વિભાગના દરોડા :ગોડાઉનમાં સર્ચ

જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા હતા. ગઈકાલે રાજકોટ GST વિભાગની ટીમ જામનગર માં ત્રાટકી હતી. અને સુભાષ માર્કેટ નજીક આવેલ તમાકુના હોલસેલર ને ત્યાં દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં આવેલ ધીરજલાલ એન્ડ બ્રધર્સ નામની પેઢીના ગોડાઉનમાં સર્ચ હાથ ધરતા તમાકુ હોલસેલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:20 am IST)