Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગોંડલમાં બાળકોનું આંદોલન :મને ન્યાય આપો :મારે ભણવું છે ના સૂત્રોચાર: બાળકોના ધરણા

રાજકોટ :શાળાઓમાં વેકેશન પૂરુ થતાની સાથે પ્રવેશની કામગીરી હાથ થઈ છે ત્યારે ગરીબ બાળકો માટે સરકાર દ્વારા બનાવેલ કાયદો રાઈટ ટુ એજ્યુકેશનનો ખાનગી શાળાઓ લીરે લીરા કરી બાળકોના એડમિશન માટે ચોખી ના પાડી દે છે. આવી જ એક ઘટના ગોંડલમાં સેન્ટ મેરી સ્કુલમાં બની છે. જ્યાંનાં સંચાલકોએ પ્રવેશ માટે ચોખી ના પાડી દેતા વાલીઓએ બાળકોને સાથે લઈ બાળ આંદોલન શરુ કર્યુ છે

(8:45 pm IST)