Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વઢવાણમાં ૧૮ બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયો

વઢવાણઃ અહીંયા પોલીસ સબ ઈન્સ. સી.એ. એરવાડીયા, વિજયભાઈ રથવી, દશરથસિંહ બોરણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલી બાતમીને આધારે પીર બેગના ડેલમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કિંમત રૂ. ૭૨૦૦ બે મોબાઈલ મળી રૂ. ૭૭૦૦ મુદામાલ સાથે બુટલેગરને પકડી પાડી પૂછતાછ સહિતની કાર્યવાહી કરાઈ હતી. તસ્વીરમાં પોલીસ સ્ટાફ તથા દારૂ સાથે પકડાયેલ બુટલેગર દર્શાય છે.(૨-૧૧)

(12:50 pm IST)