Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સોમનાથમાં ખાડામાં પડેલ ગાયને બચાવી

પ્રભાસપાટણ : સોમનાથ મહેશ્વરી અતિથિ ભવનની પાછળ મોટા ખાડામાં ગાય પડી ગઇ હતી. આ બાબતની જાણ વેણેશ્વર પાર્કિંગની બાજુમાં ગૌશાળાના મિત્ર મંડળના યુવાનોને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચેલ અને ગાયને દોરડુ બાંધી અને મહામુસીબતે બહાર કાઢી હતી (તસ્વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:52 am IST)