Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

હળવદમાં દવે પરિવાર દ્વારા સમુહ બ્રહમ ભોજન

છોટે કાશી તરીખે જગવિખ્યાત હળવદ ચારો દિશાએ થી ભગવાન ભોળાનાથ ના શિવાલયો થી દ્યેરાયેલું છે ત્યારે તેમાના જ એક ઐતિહાસિક શિવાલય શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સ્વ. દેવશંકર છગનલાલ દવે પરિવાર દ્વારા ૧૩૧ ભૂદેવો નું પૂજન કરી અને સમૂહ બ્રહ્મ ભોજન નું આયોજન કર્યું હતું ત્યારે હળવદ બ્રાહ્મણો ની ભૂમિ થી પ્રખ્યાત છે ત્યારે એક પૌરાણિક ગરબા ની કળી બ્રાહ્મણ જમે તે માને ગમે તે અચૂક આ તકે યાદ આવે અને આ પ્રસંગે દવે પરિવાર ના વડીલ ગં.સ્વ હસુમતીબેન મણિલાલ દવે એ ખૂબ રાજીપો વ્યકત કર્યો હતો અને સર્વે ભૂદેવો એ પ્રેમ થી ભાવ થી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.તસ્વીરઃહરીશ રબારી

(11:42 am IST)