Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઉપલેટાના ઇસમરા ગામમાં ભાદર નદીમાં ગેરકાયદે ખનન : રૂ. ૧.ર૬ કરોડનો દંડ

ઉપરલેટા, તા. ર : ઉપલેટાના ઈસરાગામે ભાદર નદીમા ગેરકાયદેસર રેતી ખનન મામલે લીઝ હોલ્ડર ને ૧કરોડ ૨૬લાખ– ૧ હજાર નો જીલ્લા કલેકટરે દંડ ફટકારતા ખનીજ માફિયાઓ માં ફફડાટ યાપી ગયો છે

આ અગે જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટ જીલ્લા ઉપલેટા તા ઈસરાના ગામજનો એ જીલ્લા કલેકટર ને ભાદર નદી ના પટ્ટ મા ગેરકાયદે સર રેતી ખનન મામલે રજૂઆત કરાતા જીલ્લા કલેકટર એ ધોરાજી નાયબ કલેકટર તુષાર જોષી,જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી આકોલકર,મામલતદાર ભંડાણીયા ની ટીમ દાવરા તપાસ હાથ ધરી હતી જેમાં ભાદર નદી વિસ્તારમાંથી લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યા ગેરકાયદે ખનીજ ખોદકામ અંગે નાયબ કલેકટર તુષાર જોષી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ ની ટીમે જીલ્લા કલેકટર રાહૂલ ગુપ્તા ને અહેવાલ અપાતા જીલ્લા કલેકટર એ ગેરકાયદે રેતી ખનીજ ખનન મામલે ઈસરા ના જેન્તી ભાઈ પીઠા ભાઈ ને ૫૨હજાર  ૫૦૮ મેટીક ટન રેતી ખનીજ ની ૨૪૦ લેખે રૂ ૧કરોડ ૨૬લાખ ૧હજાર નવસો વીસ રૂપિયા નો દંડ ફટાકરવા નો હૂકમ કરાતા ખનીજ માફિયાઓ માં ફફડાટ યાપી ગયો છે

આ અગે ધોરાજી ના નાયબ કલેકટર તુષાર જોષી નો સપક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકાના ઈસરા ગામના ગ્રામજનો ની ફરિયાદો મામલે જીલ્લા કલેકટર એ જીલ્લા ખાણ ખનીજ અધીકારી,નાયબ કલેકટર,મામલતદાર ની ટીમ બનાવી ને તપાસ કરાવી હતી જેમાં ઈસરા ના લીઝ હોલ્ડર જેન્તી ભાઈ પીઠા ભાઈ દાવરા પોતાના લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યા ગેરકાયદે ખનીજ ખોદકામ કરાયા નો અહેવાલ કરાતાં જીલ્લા કલેકટર રાહૂલ ગુપ્તા દાવરા લીઝ હોલ્ડર જેન્તી ભાઈ પીઠા ભાઈ ને ૧કરોડ ૨૬લાખ ૧હજાર નવસો વીસ રૂપિયા નો દંડ ભરવા અગે નો હૂકમ કરાયેલ છે ધોરાજી ઉપલેટા પંથક માં ખનીજ ચોરી ડામવા સધન ઝૂંબેશ હાથ ધરાઈ હોવા નું જણાવ્યું હતું

રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા નો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકાના ઈસરા ગામના ગ્રામજનો ની ફરિયાદો મામલે જીલ્લા કલેકટર એ જીલ્લા ખાણ ખનીજ અધીકારી,નાયબ કલેકટર,મામલતદાર ની ટીમ બનાવી ને તપાસ કરાવી હતી જેમાં ઈસરા ના લીઝ હોલ્ડર જેન્તી ભાઈ પીઠા ભાઈ દાવરા પોતાના લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યા ગેરકાયદે ખનીજ ખોદકામ કરાયા નો અહેવાલ કરાતાં જીલ્લા કલેકટર રાહૂલ ગુપ્તા દાવરા લીઝ હોલ્ડર જેન્તી ભાઈ પીઠા ભાઈ ને ૧કરોડ ૨૬લાખ ૧હજાર નવસો વીસ રૂપિયા નો દંડ ભરવા અગે નો હૂકમ કરાયેલ છે ધોરાજી ઉપલેટા પંથક માં ખનીજ ચોરી ડામવા સધન ઝૂંબેશ હાથ ધરાઈ હોવા નૂ જણાવયૂ હતું

રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા દાવરા ધોરાજી ઉપલેટા પંથક માં ભાદર રેતી ખનીજ ચોરી ડામવા માટે ગેરકાયદે ખનીજ ખનન મામલે ઈસરા નાલીઝ હોલ્ડર ને ૧ કરોડ ૨૬લાખ ૧હજાર નવસો વીસ રૂપિયા નો દંડ ફટાકરવા નો હૂકમ કરાતાં ખનીજ માફિયાઓ માં ખળભળાટ મચી ગયો છે.

(11:36 am IST)