Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ટંકારા પોલીસ મથકનો ચાર્જ મહિલા પીએસઆઇ એલ બી બગડાને સોપાયો+

મોરબી, તા.૨: ટંકારા પીએસઆઇની બદલી થયા બાદ મોરબી સીટી બી ડીવીઝન પીએસઆઇએબી જાડેજાને ટંકારા પોલીસ મથકનો ચાર્જ સોપવામાં આવ્યો હતો અને એ બી જાડેજા દ્વારા ટંકારા પોલીસ મથકનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો જયારે જીલ્લા પોલીસવડા દ્વારા હવે ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ તરીકે મહિલા પીએસઆઇ એલ બી બગડાને હાલ મુકવામાં આવ્યા છે.

(12:55 pm IST)