Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગીર સોમનાથ પોલીસ કર્મચારીનું સન્માન

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ એલ.સી.બી.ના પોલીસ કો. ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સાયબર કોપ એવોર્ડ ફેબ્રુઆરી - ૨૦૧૮ માટે પસંદગી થતા પોલીસ ભવન ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પોલીસ વડા શ્રી ડીજીપીના હસ્તે સાયબર કોપ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી ગીર સોમનાથ એલસીબીના પો.કો. ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડાને સન્માનીત કરાયા હતા.

(11:51 am IST)