Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દ્વારકા-જામનગર-પોરબંદર-મોરબીના ૬ દર્દીઓના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

જામનગર તા. ર : કોરોનાના ૬ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલાયા છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ૩, પોરબંદર, મોરબી અને જામનગરના એક-એક શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જી.જી.હોસ્પિટલમાં મોકલાયા છ.ે જેના રિપોર્ટ સાંજે આવશે.

(3:47 pm IST)
  • જૂનાગઢના સક્કરબાગ ખાતે સિંહને ત્રણ બચ્ચાને જન્મ આપ્યો : જેમાં બે માદા અને એક સિંહબાળ છે : ત્રણેયની સારસંભાળ સિંહણ લઇ રહી છે અને ત્રણેય તંદુરસ્ત છે access_time 7:56 pm IST

  • સોનિયા ગાંધીએ કહ્યું છે કે લોકડાઉન જરૂરી છે પરંતુ આયોજન વિના અમલથી દેશમાં અંધાધૂંધી અને લાખો શ્રમિકોને ભારે તકલીફો સર્જાઈ છે access_time 1:05 pm IST

  • રશિયામાં પણ હવે કોરોનાએ ફૂફાડો માર્યો: ૭૭૧ નવા કેસો એક દિવસમાં થયા જે એક જ દિવસમાં નોંધાયેલ સૌથી મોટો વધારો છે: રશિયામાં કોરોનાના ફુલ કેસ 3,548 થયા છે access_time 12:20 am IST