Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ધોરાજીના ૩ અને ઉજળાના વૃધ્ધને શંકાસ્પદ કોરોનાના રિપોર્ટ : ૧રપ લોકો હોમ કવોરેન્ટાઇન

તા. ર : ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં સાઉદી અરેબિયા યાત્રા એ થી આવેલ વ્યકિત ને કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા રીપોટ ની તપાસણી કરાઈ છે જયારે બહારપૂરા વિસ્તાર માં એક વ્યકિત બહાર નહી ગઈ હોવા છતા શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોના રીપોટ કરાયો છે જમનાવડ રોડ પર વિદેશ યાત્રા એ થી આવેલ વ્યકિત ને કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા રીપોટ તપાસણી તજવીજ ધરાઈ છે જામકંડોરણા તાલુકા ના ઉજળા ગામે વૃદ્ઘ ને કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા રીપોટ તપાસણી કરાઈ છે આરોગય વિભાગ ના સૂત્રો એ વધૂ મા જણાવ્યું હતું આ કોરોના ના શંકાસ્પદ લક્ષણ ધરાવતા આ ચારે લોકો ને કોરોના પોઝીટીવ છે કે કેમ તે રીપોટ આવે તે બાદ જાણી શકાય તેવૂ જણાવ્યું હતું.

જામકંડોરણા તાલુકા વિસ્તારમાં આરોગ્ય તંત્ર દાવરા આગમચેતી ના ભાગ રૂપે વિદેશ યાત્રા કરી આવેલ દશ લોકો તથા રાજય બહાર ના ૧૨૫ લોકો ને હોમ કોરોનટાઈન કરી ને ચાંપતી નજર રાખવા મા આવેલ છે જામકડોરણા પંથક માં કોરોના વાયરસ ના કારણે ફફડાટ યાપી ગયેલ છે ત્યારે વિદેશ તથા રાજય બહાર ના લોકો વતન પહોચતા સ્થાનીક ગામજનો માં કોરોના મામલે ભારે ચકચાર યાપી ગયેલ છે

કોરોના મામલે વિદેશ યાત્રા થી આવેલા તથા રાજય બહારના લોકોને હોમ કોરોનટાઈન કરવા અગે તાલૂકા હેલ્થ ઓફીસર ડો સમીર દવે નો સપક સાધતા તેઓ એ જણાવ્યું હતું કે જામકંડોરણા તાલૂકા માં વિદેશ યાત્રા એ થી પરત આવેલા દશ લોકો જેમા દડવી ગામના બે સાઉદી અરેબિયા ,મોટાદૂધીવદર ગામના ત્રણ જેમા બે અમેરીકા -નેપાળ ,જામકંડોરણા ના ચાર ફિલીપાઇન્સ, સાઉદી અરેબિયા, રોધેલ (૧) કતાર ની વિદેશ યાત્રા કરી આવેલ દશ લોકો ને હોમ કોરોનટાઈન કરી ને આરોગ્ય ની તપાસણી કરાઈ છે તથા જામકંડોરણા તાલુકા મા રાજય બહાર ની યાત્રા કરી આવેલ ૧૨૫ લોકો ના આરોગ્ય તપાસણી કરી ને હોમ કોરોનટાઈન કરાયા છે જામકડોરણા પંથક માં કોરોના વાયરસ મામલે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી ના પગલા ઓ ભરાયા છે   મામલતદાર પી.એસ. ખરાડીએ જણાવ્યું હતું જામકંડોરણા તાલુકા મા કોરોના વાયરસ ના તકેદારી સાવચેતી ના પગલા ઓ ભરાયા છે વિદેશ થી આવેલા લોકો ની તપાસણી કરાઈ છે લોકો એ સરકાર ની સૂચનાનું પાલન કરવા અપીલ કરાઈ છે જામકંડોરણા તાલૂકા માં સપૂણ લોકડાઉન ની કડક અમલવારી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

(1:16 pm IST)