Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોટડાપીઠા ગ્રામ્યજનોના સહકારથી ભોજન વ્યવસ્થા

બાબરા : કોટડાપીઠા ગામે ચેકપોસ્ટ રેન્જ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ, મેડીકલ સ્ટાફ સરકારી કર્મચારી માટે કોટડાપીઠા ગ્રામજનોના સહકારથી બપોરના ભોજનની વ્યવસ્થા કરેલ છે જેમાં ટીડીઓ હાજર રહેલ. આ સેવાકીય કાર્યમાં ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ તલાટીકમ મંત્રી તેમજ ગ્રામજનોનો સહકાર સાપડેલ છે. આ સમયે ચાલીને જતા મજૂરયાત્રિકો માટે પણ જમવાની વ્યવસ્થા કરેલ છે તે તસ્વીર. (તસ્વીર : ભરત મહેતા, કોટડાપીઠા)

(11:49 am IST)