Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દ્વારકા-પોરબંદર-જામનગર-મોરબીના સહિત ખંભાળીયા પોલીસ કર્મચારી સહિત 'કોરોના'ના ૬ રિપોર્ટ નેગેટીવ

જામનગર તા. ર : આજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દેવભુમી દ્વારકા જીલ્લામાંથી ૩ ઉપરાંત પોરબંદર, મોરબી અને જામનગરમાંથી એક એક સહિત કોરાનાના શંકાસ્પદ ખંભાળીયાના પોલીસ કર્મચારીના રીપોર્ટ સહિત ૬ દર્દીઓના  રિપોર્ટ લેવામાં આવ્યા હતા આ તમામ રિપોર્ટ આજે નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(4:33 pm IST)