Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પ્રજાપતિ યુવાનની આંગળીઓની કમાલઃ ભગવાનની ભાવપૂર્ણ મૂર્તિઓ

મોરબી તા. ર : આજે રમનવમીના પાવન અવસર હોય ત્યારે સૌ કોઇ રામનવમીના દિવસે ઉપવાસ કરીને આ પર્વની ઉજવણી કરતા હોય છ.ે

મોરબીના મકનસર ગામના રહેવાસી પ્રજાપતિ કારીગરે ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાજીની ચોક સ્ટીકમાંથી મૂર્તિઓ બનાવી છે. પ્રજાપતિ કારીગરે ૪ સેન્ટીમીટરની મૂર્તિઓ બનાવી છે પ્રજાપતિ યુવાન અગાઉ ચોક સ્ટીક અને વિવિધ કૃતિઓ બનાવી ચુકયો છે. એટલું જ નહિ પરંતુ તેની કલા કારીગરી અને કૃતિઓ અનેક પ્રદર્શનમાં પણ મોરબીનું ગૌરવ વધારી ચુકી છ.ે

(11:41 am IST)