Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વાંકાનેરના વાલાસણ ગામે ડોક્ટરને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી

 

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે દવાખાનું બંધ કરવા મામલે ત્રણ શખ્શોએ ડોક્ટરને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના સરકારી દવાખાના ક્વાર્ટરમાં રહેતા સાગર લક્ષ્મણભાઈ સંધા પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના અંગે જાહેરનામું અમલમાં હોય છતાં જાહેર જગ્યાઓ ધોકા સાથે આવી આરોપી સમીર આદમ સંધી રહે વાલાસણ અને બે અજાણ્યા માણસોએ આવીને દવાખાનું બંધ કરી દીધું છે જેની હા કહેતા કોઈ ઈમરજન્સી હોય તો ખોલું તેમ ડોકટરે કહેતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીએસ બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(1:05 am IST)