Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કચ્છના અંજારમાં ભાજપનુ રોલર ફરી વળ્યુ : ભાજપને 35 અને કોંગ્રેસને માત્ર એક બેઠક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::કચ્છના અંજાર નગરપાલિકામા  ભાજપને  ૩૫ કોંગ્રેસને ૧ બેઠક મળી છે.ભાજપનું રોલર ફરી વળ્યું છે

તાલુકા પંચાયતમા  ૨૦ બેઠકમાંથી

ભાજપ ૧૫, કોંગ્રેસ ૫

#જિલ્લા પંચાયત, ૪ બેઠક

ભાજપ ૨, કોંગ્રેસ ૨

  ભચાઉ તાલુકા પંચાયત, ૨૦ બેઠક

ભાજપ ૧૬

કોંગ્રેસ ૪ જિલ્લા પંચાયત, ૪ બેઠક

ભાજપ ૪ 

કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

(4:11 pm IST)