Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પોરબંદરની રાણાવાવ તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયોઃ ૧ર બેઠકો જીતી લીધી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રઃ રાણાવાવ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાણાવાવ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ૧૨ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે.૩ બેઠકો કોંગ્રેસને અને ૧ બેઠક અક્ષને ફાળે ગઇ છે.

(4:02 pm IST)