Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચૂંટણીમાં પરાજય થતા પોરબંદર કોંગ્રેસના જીલ્લા-શહેર પ્રમુખના રાજીનામા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨: પોરબંદર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસ પ્રમુખ પરીમલ ઠકરારે પાલીકા, જીલ્લા-તાલુકામાં કોંગ્રેસનો પરાજય થતા હોદા ઉપરથી રાજીનામા આપી દીધા છે.

(3:58 pm IST)
  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી : નિતિનભાઈ પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપનો ભવ્ય વિજય : ઉત્તર ગુજરાતમાં કડી નગર પાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છેઃ બધી બેઠકો ભાજપે કબ્જે કરી છેઃ કુલ ૯ વોર્ડમાં ૩૬ બેઠકો છેઃ ૨૬ બેઠકો ભાજપને બિનહરીફ મળી છેઃ જયારે ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ લડતું હતું પણ ભૂંડે હાલ પરાજીત થયો છેઃ ૨૦૧૫માં કડી નગરપાલિકામાં ભાજપને ૩૬માંથી ૨૮ બેઠક મળી હતીઃ આ વખતે તમામ ૩૬ બેઠકો મળી છે access_time 3:52 pm IST

  • ભુજ ન.પા.માં વોર્ડ 2 માં ભાજપે માંગ્યું રી કાઉન્ટીગ: મતમાં ફેરફાર આવ્યા: ભાજપના એક ઉમેદવારની 57 મતે જીત થઇ:.કોંગ્રેસના 3 ઉમેદવાર વિજેતા access_time 12:29 pm IST

  • મધ્યપ્રદેશ ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું અવસાન : કોરોનાએ જીવ લીધો access_time 11:40 am IST