Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગોંડલમાં વિજેતાઓનું વિજય સરઘસ

ગોંડલના સેન્ટ્ર મેરી સ્કૂલના ગોંડલ વિસ્તારના ગામોની મત ગણતરી યોજાઈ હતી. જેમાં જીતનારને ફુલ, નગારા અને ફટાકડાથી વધાવેલ જે નજરે પડે છે...(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:02 pm IST)
  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • ત્રણ રાજ્યોમાં આજથી નવા ચીફ સેક્રેટરી કાર્યરત બન્યા છે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સીતારામ કુંતે, બિહારના ચીફ સેક્રેટરી તરીકે અરુણ કુમાર સિંઘ અને કેરાળાના મુખ્ય સચિવ તરીકે ડોક્ટર વી પી જોય એ ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ બે અધિકારીઓ ૧૯૮૫ની બેચના છે જ્યારે ડો. જોય ૧૯૮૭ની બેચના છે. access_time 7:42 pm IST

  • મહેસાણા ન.પા.માં વોર્ડ નં. 2 માં કોંગ્રેસની જીત : ઊંઝા પાલિકાના વોર્ડમાં ભાજપનો 1 સીટ, 3 સીટ પર અપક્ષોનો વિજય access_time 12:25 pm IST