Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જેતપુર જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી

રાજકોટ :.. જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચાર સીટ ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતે થતા સવારે આઠ વાગ્યે ચૂંટણી અધિકારી અને ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો તે પ્રસંગની અને મત ગણતરી શરૂઆત થઇ તે તસ્વીર નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(1:18 pm IST)