Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગોંડલ વોર્ડ નં.૪ અને ૯માં ભાજપનો વિજયઃ ગોમટા બેઠકમાં ભાર્ગવ કિશોરભાઇ અંદિપરા વિજેતા

ગોંડલ તા.ર : આંબરડી તાલુકા પંચાયતીની બેઠક પર ભાજપનો વિજય થયો છે. ગોંડલ તાલુકા પંચાયતની ગોમટા બેઠક ઉપર ભાજપના ભાર્ગવ કિશોરભાઇ અંદિપરાનો વિજય થયો છે. વોર્ડ નં.૪ માં ભાજપની પેનલ વિજય થયો છે.

(1:11 pm IST)