Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

લોધીકાની ચાંદલી-ચિભડામાં ભાજપઃ દેવગામમાં કોંગ્રેસનો વિજય

(ભીખુભાઇ ગોસાઇ દ્વારા) ખીરસરા તા.ર : લોધીકા તાલુકા પંચાયતની ચાંદલી ભાજપની પ૬ર મતે જીત થઇ છે. લોધીકા તાલુકા પંચાયતની ચિભડા સીટ ઉપર ભાજપના લક્ષ્મીબેન વસોયા ૧પ૦ મતે વિજય થયો છે. લોધીકા તાલુકા પંચાયતના દેવગામ સિટના કોંગ્રેસના ઉમેદવાર નિરઝાબેન ઠાસરીયાનો ૮૦ મતે વિજય થયો છે.

(1:05 pm IST)